I-khedut Sahay Yojna-2023|આઇ-ખેડૂત સહાય યોજના ૨૦૨૩-૨૦૨૪ મેળવો ખેત- ઓજારો,ડ્રમ,ટ્રેક્ટર,દાંતી
નમષ્કાર મિત્રો! આજે આપણે I-khedut Sahay Yojna-2023| વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. જેમાં આઇ-ખેડૂત યોજના શુ છે?, આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે?, યોજના ફોર્મ કયારથી શરૂ થવાના છે? વગેરે પ્રશ્નોનો નાં જવાબ આપવમા આવ્યા છે. →યોજના શુ છે?← “I-Khedut Portal” એક ઑનલાઇન પ્લેટફોર્મ છે જે ગુજરાત રાજ્યમાં ખેડીવાડ વિકાસ માટે વિવિધ યોજનાઓનો…







