Gujrat Police recruitment – 2024

Gujrat Police recruitment – 2024

Gujrat Police recruitment - 2024

ગુજરાત પોલીસ ભરતી – ૨૦૨૪

  • વેકેન્સી ( ખાલી જગ્યા )
    • પોસ્ટ ખાલી જગ્યા
      • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પુરુષ ) 316
      • પોલીસ સબ ઇન્સ્પેક્ટર (સ્ત્રી ) 156
      • પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ) 4222
      • પોલીસ કોન્સ્ટેબલ (સ્ત્રી ) 2178
      • આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ ) 2212
      • આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (સ્ત્રી ) 1090
      • આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF )(પુરુષ ) 1000
      • જેલ સિપાહી (પુરુષ ) 1013
      • જેલ સિપાહી (સ્ત્રી ) 85
      • કુલ 12472
  • લાયકાત
    • કોન્સ્ટેબલ : આ પોસ્ટ પર અરજી કરેલ ઉમેદવારે માન્ય બોર્ડ માં ૧૨ પાસ કરેલું હોવું આવશ્યક છે .
    • સબ ઇન્સ્પેક્ટર : આ પોસ્ટ પર અરજી કરેલ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત કરેલ યુનીવર્સીટી માંથી સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી આવશ્યક છે .
  • વય મર્યાદા
    • કોન્સ્ટેબલ : આ પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા 18 થી ૩૦ વર્ષ વચ્ચે ની રાખવામાં આવી છે .
    • સબ ઇન્સ્પેક્ટર : આ પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારની વયમર્યાદા ૨૦ થી ૩૩ વર્ષ વચ્ચે ની રાખવામાં આવી છે .
  • પસંદગી પ્રક્રિયા
    • શારીરિક માપદંડ કસોટી
    • લેખિત પરિક્ષ
    • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
  • શારીરિક માપદંડ કસોટી ધોરણો
    • પુરૂષ ઉમેદવારો એ 5000 મીટર દોડ વધુ મા વધુ 25 મીનીટ મા પુરી કરવાની રહેશે.
    • મહિલા ઉમેદવારો એ 1600 મીટર દોડ વધુ મા વધુ 9 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
    • એકસ સર્વિસમેન ઉમેદવારો એ 2400 મીટર દોડ વધુ મા વધુ 12 મીનીટ અને 30 સેકન્ડ મા પુરી કરવાની રહેશે.
    • (અ) પુરુષ ઉમેદવાર માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે .
      • અનુસુચિત જનજાતિ ના ઉમેદવારો માટે ઊંચાઈ ૧૬૨ cm ,છાતી ફુલાવ્યા વગરની ૭૯ તથા ફુલાવેલી છાતી ૮૪.
      • અન્ય તમામ જાતી ના ઉમેદવારો માટે ઊંચાઈ ૧૬૫ cm ,છાતી ફુલાવ્યા વગરની ૭૯ તથા ફુલાવેલી છાતી ૮૪.
    • (બ) મહિલા ઉમેદવાર માટે શારીરિક ધોરણો નીચે મુજબ નિયત કરવામાં આવેલ છે.
      • અનુસુચિત જનજાતિની તમામ મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ ૧૫૦ સેમી .
      • અન્ય વર્ગના તમામ ઉમેદવાર મહિલાઓ માટે ઊંચાઈ ૧૫૫ સેમી.
  • અરજી કરવાની તારીખ
    • ગુજરાત પોલીસ ભરતી માં અરજી કરવાની તારીખ ૦૪/૦૪/૨૦૨૪ થી શરુ.
    • અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૪.
  • અરજી કરવાની ફી
    • જનરલ કેટેગરી(PSI ) માટે :100
    • જનરલ કેટેગરી (લોકરક્ષક) :100
    • જનરલ કેટેગરી (PSI – લોકરક્ષક બંને ):200
    • EWS ,SC /ST તથા સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની જાતી માટે કોઈ ફી નથી .
  • પેમેન્ટ મોડ :
    • ઓનલાઈન પેમેન્ટ
  • અરજી કરવા માટે નીચે ક્લિક કરો..

For Gujarat Police recruitment in 2024, here’s a general guide on what to expect and how to apply:

1. Recruitment Notifications:

  • Official Website: Keep an eye on the Gujarat Police official website or the Gujarat Government’s recruitment portal for the latest announcements regarding recruitment. Gujarat Police Recruitment
  • Employment News: Regularly check employment news and local newspapers for updates.

2. Positions Available:

  • Constable: Entry-level position responsible for general policing duties.
  • Sub-Inspector (SI): A supervisory role involving investigation and law enforcement.
  • Assistant Sub-Inspector (ASI): Assists in administrative and supervisory tasks.
  • Specialized Roles: Such as in the Crime Branch, Anti-Terrorism Squad, etc.

3. Eligibility Criteria:

  • Educational Qualification: Varies by position. Typically, a minimum of 12th grade for Constable roles and a Bachelor’s degree for SI and ASI roles.
  • Age Limit: Usually between 18-33 years, with some age relaxation for reserved categories.
  • Physical Standards: Physical fitness standards and tests will be part of the recruitment process.

4. Recruitment Process:

  • Written Exam: Tests general knowledge, reasoning, and sometimes specific subjects.
  • Physical Efficiency Test (PET): Includes physical tests such as running, long jump, etc.
  • Physical Standard Test (PST): Checks physical measurements.
  • Interview: For certain positions, an interview or personality test might be conducted.
  • Document Verification: Ensures that all submitted documents and certificates are valid.

5. How to Apply:

  • Online Application: Applications are typically submitted online through the Gujarat Police or Gujarat Government recruitment portals.
  • Application Fee: Check the official notification for details on application fees and payment methods.
  • Submission: Follow the instructions provided in the notification for submitting your application and required documents.

6. Preparation Tips:

  • Study Material: Refer to previous years’ question papers and standard preparation guides for the written exam.
  • Physical Training: Prepare for the physical tests by regular exercise and training.
  • Stay Updated: Regularly check for updates and changes in the recruitment process.
  • For the most accurate and up-to-date information, make sure to refer to the official recruitment notifications released by Gujarat Police.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *